Showing posts with label GOLD PRICE DECREASE. Show all posts
Showing posts with label GOLD PRICE DECREASE. Show all posts

Thursday, August 12, 2021

સોનુ ખરીદવું હોય તો જલદી કરજો : ધડાધડ ઘટી રહ્યાં છે ભાવ

 સોનુ ખરીદવું હોય તો જલદી કરજો : ધડાધડ ઘટી રહ્યાં છે ભાવ



  • સોનાના ભાવમાં થયો ઘટાડો
  • ચાંદીના ભાવમાં પણ નોંધાયો ઘટાડો
  • સોનું ખરીદવું હોય તો જલ્દી કરજો

આજનો સોનાનો ભાવ
ગુરુવારે એટલે કે આજે 12 ઓગસ્ટે મલ્ટી કોમોડીટી એક્સચેન્જ પર સોનાનો આજનો ભાવ 46,334 રૂપિયા નોંધાયો છે.

ચાંદીનો આજનો ભાવ
સપ્ટેમ્બરનો ચાંદીનો વાયદો 0.36 % ઘટાડા સાથે 62554 રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે.


અલગ અલગ શહેરોમાં સોનાનો બાવ

  1. ચેન્નઇ - 43720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  2. મુંબઇ - 45280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  3. દિલ્હી - 45500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  4. કોલકાતા - 45700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  5. હૈદરાબાદ - 43350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  6. કેરળ - 43350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

મિસ કોલ કરીને જાણો સોનાના ભાવ
તમને જણાવી દઇએ કે તમે સોનાના ભાવ આસાનીથી ઘરે બેઠા જાણી શકો છો.

તેના માટે તમારે 8955664433 નંબર પર મિસકોલ કરવાનો રહેશે. ફોન પર મસેજ આવી જશે અને તેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકશો.



કોરોના વાયરસના વિરોધમાં વેક્સિનેશનની રફ્તાર વધવાની સાથે દુનિયામાં સોનાની કિંમતોમાં ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે. આ સમયે 25 કરોડ ડોલકના ક્વાડરિગા ઈન્ગ્નિયો ફંડને સંભાળીને રાખવા માટે ડિએગો પૈરિલાનું કહેવું છે કે સોનાની કિંમતો આવનારા 3-5 વર્ષમાં બમણી થશે. સોનાની કિંમતો આંતરરાષ્ટ્રીય બજારમાં 3000-5000 ડોલર પ્રતિ ઓંસ થઈ શકે છે. આ સાથે ફંડ મેનેજરનું કહેવું છે કે અનેક દેશમાં અપાઈ રહેલા રાહત પેકેડના કારણે કેન્દ્રીય બેંકને થનારી મુશ્કેલીઓની રોકાણકારોને જાણકારી નથી. આ કારણે સોનાની કિમતો સતત વધી રહી છે.

ભાવ ઘટવાના આ ચાર કારણો

  1. આંતરાષ્ટ્રીય સ્તરે બજારમાં ભાવ ઘટવા
  2. આંતરાષ્ટ્રીય સ્તરે જનજીવન થાળે પડી રહ્યું છે
  3. અમેરિકા જેવા દેશોમાં જોબ ડેટા સારા આવ્યા
  4. ક્રિપ્ટો કરન્સીના ભાવમાં વધારો
  • સોનાના ભાવમાં થયો ઘટાડો
  • ચાંદીના ભાવમાં પણ નોંધાયો ઘટાડો
  • સોનું ખરીદવું હોય તો જલ્દી કરજો
  • ચેન્નઇ - 43720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • મુંબઇ - 45280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • દિલ્હી - 45500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • કોલકાતા - 45700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • હૈદરાબાદ - 43350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • કેરળ - 43350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • આંતરાષ્ટ્રીય સ્તરે બજારમાં ભાવ ઘટવા
  • આંતરાષ્ટ્રીય સ્તરે જનજીવન થાળે પડી રહ્યું છે
  • અમેરિકા જેવા દેશોમાં જોબ ડેટા સારા આવ્યા
  • ક્રિપ્ટો કરન્સીના ભાવમાં વધારો


  •   ગુલાબ બાદ હવે ગુજરાત પર શાહિન વાવાઝોડાનો ખતરો  ગુલાબ બાદ હવે ગુજરાત પર શાહિન વાવાઝોડાનો ખતરો રાજ્યમાં ભારે વરસાદને લઇ સરકારની મહત્વની બેઠક...